Gujarat Police Bharti 2023 । નવીનતમ સુચનાઓ અને તૈયારી માર્ગદર્શન
Are You looking for Gujarat Police Bharti 2023 : શું તમે ગુજરાત પોલીસમાં ભરતી કરવા માંગો છો? તો અહીં આ પોસ્ટમાં Gujarat Police Bharti 2023 વિષે નવીનતમ સુચનાઓ અને તૈયારી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ છે, તો અંત સુધી વાંચવા વિનંતી.
Gujarat Police Bharti 2023 : ગુજરાત પોલીસ વિભાગમાં 13,829 વિવિધ પોસ્ટ માટે ગુજરાત પોલીસ ભરતી 2023 વિશેની તમામ મહત્વપૂર્ણ માહિતી, અરજી પ્રક્રિયા, પાત્રતા, મહત્વપૂર્ણ તારીખો અને વધુ વિશે જાણો.
ગુજરાત પોલીસ વિભાગ દ્વારા 13,829 થી વધુ વિવિધ જગ્યાઓ માટે ભરતીનું આયોજન કરી રહ્યું છે. ગુજરાતના ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબે આ સમાચારની પુષ્ટિ કરી છે. આ ભરતી માટેની જાહેરાત ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.
Gujarat Police Bharti 2023 ની મહત્વપૂર્ણ તારીખો :
જો તમને ગુજરાત પોલીસ ભરતી 2023 માટે અરજી કરવામાં રસ હોય તો તમારે કેટલીક મહત્વપૂર્ણ તારીખો ધ્યાનમાં રાખવાની છે
સૂચનાની તારીખ | વર્ષ 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | વર્ષ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | વર્ષ 2023 |
Gujarat Police Bharti 2023 ની ખાસ સૂચનાઓ
પ્રિય ઉમેદવાર મિત્રો, Gujarat Police Bharti 2023 માટેની તમામ મહત્વપૂર્ણ સૂચનાઓ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે અને આ ભરતી માટેની પરીક્ષાની તારીખો પણ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. Gujarat Police Bharti 2023 સંબંધિત તમામ નવી અપડેટ્સ માટે, કૃપા કરીને ઓફિસિયલ વેબસાઇટની મુલાકાત લેવી. આ ભરતી માટે વધુ માહિતી માટે નીચેનો લેખ વાંચો.
Gujarat Police Bharti 2023 : વિવિધ પોસ્ટનું નામ
ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કરેલી જાહેરાત મુજબ, ગુજરાત પોલીસ વિભાગ ASI, PSI, પોલીસ કોન્સ્ટેબલ, જેલ કોન્સ્ટેબલ, અને SRPF સહિતની તમામ વર્ગ-3 ની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે વધુ માહિતી માટે નીચેનો લેખ વાંચો.
Gujarat Police Bharti 2023 : કુલ ખાલી જગ્યા
ગુજરાત પોલીસ વિભાગમાં 13,829 થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કઈ પોસ્ટ અને કેટલી ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે તેની માહિતી અમે જાહેરાત જાહેર થયા પછી જ જાણીશું.
Gujarat Police Bharti 2023 : પાત્રતા
દરેક પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક યોગ્યતાઓ આવશે. કેટલીક જગ્યાઓ માટે, શૈક્ષણિક યોગ્યતા ગ્રેજ્યુએશન આધારે માન્ય થશે, જયારે બીજી પોસ્ટો માટે, ૧૨ પાસ હોવું આવશ્યક છે. નોટિફિકેશન જાહેર થવાની પછી, યોગ્યતાની સંબંધિત માહિતી ઉપલબ્ધ થશે.
ગુજરાત પોલીસ ભરતી માટે યોગ્યતા
કોન્સ્ટેબલ: ઉમેદવારે ધોરણ ૧૦ અથવા ૧૨ પાસ માન્ય બોર્ડમાંથી પાસ થવું આવશ્યક છે. સબ ઇન્સ્પેકટર: ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અથવા અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવવી આવશ્યક છે.
Gujarat Police Bharti 2023 માટે વય મર્યાદા
ગુજરાત પોલીસ ભરતી 2023 માટે અરજી કરવા માટે ઉમેદવારને નીચેની વય મર્યાદાનું પાલન કરવું જોઈએ. વય મર્યાદા નીચે મુજબ છે:
- કોન્સ્ટેબલ – 18 થી 33 વર્ષ
- સબ ઇન્સ્પેકટર – 20 થી 33 વર્ષ
- OBC ઉમેદવાર – 3 વર્ષની છુટછાટ
- SC/ST – 5 વર્ષની છુટછાટ
Gujarat Police Bharti 2023 માટે શારીરિક પાત્રતા
ગુજરાત પોલીસ ભરતી શારીરિક પરીક્ષણ દ્વારા પણ ઉમ્મેદવારોની યોગ્યતાનું મૂલ્યાંકન કરે છે. પરીક્ષણ માટેની તૈયારીમાં શારીરિક માપદંડોને ધ્યાનમાં લેવી જોઈએ.
પુરુષ:
શ્રેણી | ઊંચાઈ | છાતી અન વિસ્તૃત | છાતી વિસ્તૃત | વજન |
ગુજરાતના અનુ જાતિ ઉમેદવારો | 162 | 79 | 84 | 50 |
સ્ત્રી
શ્રેણી | ઊંચાઈ | વજન |
ગુજરાતના એનું જાતિ ઉમેદવારો | 156 | 40 |
Gujarat Police Bharti 2023 માટે પોલીસ પરીક્ષા પેટર્ન
આ પરીક્ષા MCQ આધારિત છે જે ચાર પેપરમાં વિભાજીત કરેલ છે. પ્રતિ પ્રશ્નપત્રમાં 100 પ્રશ્નો હોય છે, અને તેમના પ્રતિ પ્રશ્નનો 1 ગુણ જમાણું છે. ઉમેદવારો દરેક પ્રશ્નને સાચો જવાબ ચિહ્નિત કરવાનું નિયમિત રહેશે. આ પરીક્ષાનો સમય દર કલાક રહેશે. ગુજરાત પોલીસ ભરતી 2023 માટેની પરીક્ષાનો પેટર્ન નીચે આપ્યો છે.
પ્રશ્નપત્ર | વિષયો | ગુણ | અવધિ |
પેપર 1 | ગુજરાતી | 100 | 2 કલાક |
પેપર 2 | અંગ્રેજી | 100 | 2 કલાક |
પેપર 3 | સામાન્ય જ્ઞાન | 100 | 2 કલાક |
પેપર 4 | કાનૂની બાબતો | 100 | 2 કલાક |
Gujarat Police Bharti 2023 માટે પગાર ધોરણ
ગુજરાત પોલીસ અધિકારીઓને માસિક પગાર રૂપિયા 35 હજાર થી શરૂ કરીને રૂપિયા 48 હજાર મળવાપાત્ર છે. આ ભરતીમાં કોન્સ્ટેબલ થી લઈને ઇન્સ્પેકટર સુધીની પોસ્ટમાં પગાર અલગ-અલગ છે, જેની માહિતી નીચે આપેલી છે.
Gujarat Police Bharti 2023 માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી?
પગલું 1: OJAS ની આધિકારિક વેબસાઇટ પર મુલાકાત લો, સૂચના પેનલમાં જાઓ, “ગુજરાત પોલીસ ભરતી 2023” શોધો અને તેના પર ક્લિક કરો.
પગલું 2: “નવી નોંધણી” પર ક્લિક કરો.
પગલું 3: કેટલીક મૂળભૂત વિગતો ભરીને તમારી જાતને નોંધણી કરો.
પગલું 4: વપરાશકર્તા નામ અને પાસવર્ડનો ઉપયોગ કરીને લૉગ ઇન કરો.
પગલું 5: અરજી ફોર્મ ભરો અને ત્યાં ઉલ્લેખિત જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
પગલું 6: ઓનલાઈન પેમેન્ટ પોર્ટલ દ્વારા તમારી કેટેગરી અનુસાર એપ્લિકેશન ફી ચૂકવો.
પગલું 7: દાખલ કરેલી વિગતો એકવાર તપાસો અને અરજી ફોર્મ સબમિટ કરો.
પગલું 8: ફોર્મ સબમિટ થયા પછી, વધુ ઉપયોગ માટે પ્રિન્ટઆઉટ લો.
મહત્વપૂર્ણ નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચવી અને વેબસાઈટ સમયાંતરે જોતા રહેવું
Important Link
ઓનલાઈન અરજી કરવા માટેની લીંક અહીં ક્લિક કરો સત્તાવાર સૂચના માટેની લીંક અહીં ક્લિક કરો સત્તાવાર વેબસાઇટની લીંક અહીં ક્લિક કરો વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
Police driving 🚓